સલામતીના કારણોસર તંત્ર દ્વારા અનેક લાંબા અંતરની ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તો તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ:07-07-2026) ને ગાંધીધામ સ્ટેશન પર ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે અને તે ગાંધીધામ અને દાદર વચ્ચે રદ રહેશે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
01-ટ્રેન નં. 20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે.
02-ટ્રેન નં. 12934 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે અને ટ્રેન નં. 12933 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે.
03-ટ્રેન નં. 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ:08-07-2026) રદ રહેશે અને ટ્રેન નં.12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ રહેશે.
04ટ્રેન નં. 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે અને ટ્રેન નં. 82902 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે.
05-ટ્રેન નં. 22926 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે અને ટ્રેન નં.22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (પ્રવાસ શરૂ થવાની તારીખ: 08-07-2026) રદ કરવામાં આવશે.
નવસારી–મરોલ રેલવે સેક્શન વચ્ચે પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝનની નીચેની ટ્રેનો પ્રભાવિત થઈ છે
01-ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ (08.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે.
02-ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ (08.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે.
03-ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ (09.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે.
04- ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (10.07.2026 ના રોજ ઉપડનારી) રદ રહેશે
આ પણ વાંચો : Vadodara : માંજલપુર બેઠક પર ભાજપમાં ભારે ઉત્તેજના, ધારાસભ્યની બેઠકને લઈ 105 દાવેદારો સાથે સેન્સ પ્રક્રિયા પૂર્ણ