Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

UP News : ગોંડામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતા 3 શ્રમિકના મોત, 4 ઈજાગ્રસ્ત

UP News : ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના કોતવાલી દેહાત વિસ્તારના વીરસિંહપુરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કોતવાલી દેહાત વિસ્તારમાં આવેલી તેધી નદી પર બની રહેલા રુલના નિર્માણ કાર્યમાટે લોખંડના સળિયા લઈને જઈ રહેલી એક ટ્રક અચનાક કાબૂ ગુમાવતા પલટી હતી. આ ગંભીર અકસ્માતમાં ટ્રક પર સવાર 3 શ્રમિકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
up news   ગોંડામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી જતા 3 શ્રમિકના મોત  4 ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×