Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ઉત્તરાખંડમાં ગેરકાયદે મદરેસાઓ પર મોટો સપાટો: બાજપુરમાં 4 મદરેસા સીલ

Uttarakhand Madrassa Crackdown: ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના બાજપુરમાં જરૂરી દસ્તાવેજો અને માન્યતા ન હોવા બદલ SDM અને પોલીસની ટીમે 4 મદરેસા સીલ કર્યા છે. ડીએમએ નિયમોનું પાલન ફરજિયાત ગણાવ્યું છે. બીજી તરફ, નવી મદરેસા વ્યવસ્થા સામે થયેલી અરજી પર હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગી 15 સપ્ટેમ્બરે આગામી સુનાવણી રાખી છે.
ઉત્તરાખંડમાં ગેરકાયદે મદરેસાઓ પર મોટો સપાટો  બાજપુરમાં 4 મદરેસા સીલ
Advertisement

Uttarakhand Madrassa Crackdown: ઉત્તરાખંડ રાજ્યમાં માન્યતા વિના અને સરકારી નિયમોની ઐસીતૈસી કરીને ચાલતા ગેરકાયદે મદરેસાઓ સામે પ્રશાસને લાલ આંખ કરીને આકરી સીલિંગ કાર્યવાહી હાથ ધરી છે. ઉધમસિંહ નગર જિલ્લાના બાજપુર (Bazpur) વિસ્તારમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ ઝુંબેશ દરમિયાન યોગ્ય દસ્તાવેજો અને સત્તાવાર માન્યતા ન ધરાવતા 4 જેટલા મદરેસાઓને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×