Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara ના ભાયલી વિસ્તારમાં ફલેટની બહાર ફાયરિંગની ઘટના, પોલીસની ટીમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

Vadodara : સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
vadodara ના ભાયલી વિસ્તારમાં ફલેટની બહાર ફાયરિંગની ઘટના  પોલીસની ટીમે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો
Advertisement

Vadodara ના પોશ ગણાતા ભાયલી વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા એક રહેણાંક ફ્લેટને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે.

Tags :
Advertisement

.

×