Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : બાડમેરથી સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, 5 ના મોત, હજી પણ મૃત્યુઆંક વધે તેવી શકયતા

Vadodara : રાજસ્થાનના બાડમેરથી સુરત જતી બસનો અકસ્માત થયો છે અને વડોદરાના કોટંબી સ્ટેડિયમ નજીક આ અકસ્માત થયો હોવાની વાત છે. ટ્રક ઉભો રહ્યો હતો તે દરમિયાન બસ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી અને અકસ્માત થયો હતો.
vadodara   બાડમેરથી સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત  5 ના મોત  હજી પણ મૃત્યુઆંક વધે તેવી શકયતા
Advertisement

Vadodara : અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે અને અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ખાનગી બસમાં સવાર અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. SDRF,NDRF અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Tags :
Advertisement

.

×