Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara માં ચાંદીપુરા વાયરસની દસ્તક, ભાયલીમાં 3 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણોથી ફફડાટ

Vadodara : રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ખતરા વચ્ચે હવે વડોદરા શહેરમાં પણ આ વાયરસે દસ્તક દીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં 3 વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં અને આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
vadodara માં ચાંદીપુરા વાયરસની દસ્તક  ભાયલીમાં 3 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણોથી ફફડાટ
Advertisement

Vadodara શહેરનો આ પ્રથમ શંકાસ્પદ કેસ હોવાનું સામે આવતા જ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી સક્રિય થઈ ગયું છે. ભાયલી વિસ્તારના આ બાળકને અચાનક બીમારીના લક્ષણો જણાતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રીની જીએમઇઆરએસ (GMERS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હોસ્પિટલના તબીબો દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×