Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Manjalpur વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ, સતીષ પટેલ અને ભીખા રબારીના રાજકીય ભવિષ્યનો થશે ફેંસલો

Vadodara Manjalpur : વડોદરાની ચર્ચાસ્પદ બનેલી માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સવારે 8 વાગ્યાથી શહેરની ભવન્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તૈયારીઓ સાથે મતગણતરીની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે.
vadodara manjalpur વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ  સતીષ પટેલ અને ભીખા રબારીના રાજકીય ભવિષ્યનો થશે ફેંસલો
Advertisement

Vadodara Manjalpur : આ પેટા ચૂંટણી દરમિયાન અંદાજે 37.05 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના આ જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે મુખ્ય મુકાબલો છે, જેમના રાજકીય ભવિષ્યનો ફેંસલો આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

Tags :
Advertisement

.

×