Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: સયાજી હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, OPD વિભાગમાં નમાજ અદા કરતો વીડિયો વાયરલ

સયાજી હોસ્પિટલમાં એક નવા વિવાદે જન્મ લીધો છે. OPD વિભાગમાં બનેલી એક ઘટનાનો વીડિયો વાયરલ થતાં દર્દીઓ અને તંત્ર બંને મૂંઝવણમાં છે. હોસ્પિટલના પવિત્ર અને જાહેર પરિસરમાં ત્રણ લોકોએ ધાર્મિક વિધિ કરતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિન્હો લાગ્યા છે.
vadodara  સયાજી હોસ્પિટલ આવી ફરી વિવાદમાં  opd વિભાગમાં નમાજ અદા કરતો વીડિયો વાયરલ
Advertisement

Vadodara SSG Hospital Viral Video: વડોદરા શહેરની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલ (SSG Hospital) ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાઈ છે. હોસ્પિટલના વ્યસ્ત એવા OPD (Outpatient Department) વિભાગમાં નમાજ અદા કરવામાં આવતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વડોદરામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં ત્રણ જેટલા શખ્સો હોસ્પિટલના પરિસરમાં, જ્યાં દર્દીઓની સતત અવરજવર રહેતી હોય છે, ત્યાં જાહેરમાં નમાજ પઢતા નજરે પડે છે.

Tags :
Advertisement

.

×