Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Vibrant Gujarat Regional Conference : મધ્ય ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થશે, પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારીનું મંચ મળશે

Vadodara Vibrant Gujarat Regional Conference : ગુજરાતના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) – મધ્ય ગુજરાતનું આયોજન 29 અને 30 જૂન, 2026 દરમિયાન વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે.
vadodara vibrant gujarat regional conference   મધ્ય ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થશે  પ્રાદેશિક વિકાસ  રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારીનું મંચ મળશે
Advertisement

Vadodara Vibrant Gujarat Regional Conference : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારી આ પરિષદ પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

Tags :
Advertisement

.

×