Venezuela Earthquake : વેનેઝુએલામાં ભૂકંપથી ભારે વિનાશ સર્જાયો, 10 હજાર લોકોના મોતની આશંકા
Venezuela Earthquake : વેનેઝુએલામાં બે મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 અને 7.5 હતી. ભૂકંપથી અનેક ઇમારતોને નુકસાન થયું. સુનામી ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મોન્ટાલ્બનથી 25 કિલોમીટર દૂર હતું. રાજધાની કારાકાસ સૌથી વધુ પ્રભાવિત થયું હતું, જેમાં ઘણા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement