Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viramgam માં મેઘરાજાનું તાંડવ, ફૂલવાડી વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી નષ્ટ

Viramgam : ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના પ્રવાહના કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી પણ ભારે હાલાકીના અહેવાલો સામે આવ્યા છે.
viramgam માં મેઘરાજાનું તાંડવ  ફૂલવાડી વિસ્તારના અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી નષ્ટ
Advertisement

Viramgam શહેરમાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસના પાણીના વહેણને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ખાસ કરીને ફૂલવાડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Advertisement

.

×