Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Viramgam Rain : અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકાર, APMC અને શાક માર્કેટમાં પાણી ભરાયાં

Viramgam Rain : અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસી જતાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત મહત્વના વેપારી કેન્દ્રોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને શહેરની જીવાદોરી સમાન APMC માર્કેટ અને શાક માર્કેટમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
viramgam rain   અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકાર  apmc અને શાક માર્કેટમાં પાણી ભરાયાં
Advertisement

Viramgam Rain : વિરમગામ APMC માર્કેટમાં વરસાદી પાણી ભરાઈ જવાના અહેવાલો મળતાની સાથે જ ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી ગઈ હતી. માર્કેટની અંદર પાણી ફરી વળવાથી અનાજ અને ખેત પેદાશો પલળી જવાનું જોખમ ઊભું થયું હતું.

Tags :
Advertisement

.

×