Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Yoga Day 2026 : માણસામાં રાજય કક્ષાના યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ

World Yoga Day 2026 : 21 જૂનના રોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે રાજય કક્ષાના યોગ દિવસની ઉજવણી મહેસાણાના માણસામાં થઈ હતી જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્યો હાજર રહ્યાં હતા.
world yoga day 2026   માણસામાં રાજય કક્ષાના યોગ દિવસની ઉજવણી  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
Advertisement

World Yoga Day 2026 : રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માણસામાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

Tags :
Advertisement

.

×