Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Yuvrajsinh Jadeja એ શિષ્યવૃત્તિ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલ, આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીના આક્ષેપથી ખળભળાટ

યુવરાજસિંહે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે અનેક આદિવાસી વિદ્યાર્થીઓને સહાય મળતી નથી અને સંચાલકો તેમની પાસેથી ફી વસૂલ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આર્થિક સંકટ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. બાકી શિષ્યવૃત્તિ તાત્કાલિક ચૂકવવાની માગ સાથે 9 ઓગસ્ટ બાદ બિરસા મુંડા કચેરીના ઘેરાવની ચેતવણી આપવામાં આવી છે.
yuvrajsinh jadeja એ શિષ્યવૃત્તિ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલ  આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીના આક્ષેપથી ખળભળાટ
Advertisement

Scholarship Issue: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે યુવરાજસિંહે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અનેક આદિવાસી વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ મળતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. યુવરાજસિંહના જણાવ્યા અનુસાર શિષ્યવૃત્તિ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અટકતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે.

Tags :
Advertisement

.

×