Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Adani Brand Value : અદાણી ગ્રુપે રચ્યો નવો રેકોર્ડ, માત્ર 3 વર્ષમાં ભારતની ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન

Adani Brand Value : વિશ્વપ્રસિદ્ધ Brand Finance India 100 Report 2026માં અદાણી ગ્રુપે પ્રથમ વખત ભારતની ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન મેળવી નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર ત્રણ વર્ષમાં 13મા ક્રમેથી 8મા ક્રમે પહોંચેલા ગ્રુપની બ્રાન્ડ વેલ્યુ 31.3 ટકા વધીને 8.48 અબજ ડોલર થઈ છે. સાથે જ અદાણી પાવર દેશની નંબર-1 સૌથી મૂલ્યવાન એનર્જી બ્રાન્ડ બની છે.
adani brand value   અદાણી ગ્રુપે રચ્યો નવો રેકોર્ડ  માત્ર 3 વર્ષમાં ભારતની ટોપ 10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન
Advertisement

Adani Brand Value : વિશ્વની અગ્રણી સ્વતંત્ર બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી Brand Finance દ્વારા જાહેર કરાયેલા 'Brand Finance India 100 Report 2026' માં અદાણી ગ્રુપે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રુપે પ્રથમ વખત ભારતની ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. માત્ર 3 વર્ષમાં 15 સ્થાનની છલાંગ લગાવી અદાણી ગ્રુપ હવે 13મા ક્રમેથી સીધું 8મા ક્રમે પહોંચ્યું છે, જે તેને ટોપ-10માં સૌથી ઝડપથી પહોંચનાર ભારતીય કંપની બનાવે છે.

Tags :
Advertisement

.

×