Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AESL Transmission Project : અદાણી એનર્જીને મહારાષ્ટ્રમાં ₹4,700 કરોડનો મેગા પ્રોજેક્ટ મળ્યો, ગ્રીન એનર્જી ગ્રીડ વધુ મજબૂત થશે

અદાણી ગ્રૂપની કંપની એ મહારાષ્ટ્રમાં ₹4,700 કરોડનો પ્રોજેક્ટ જીતી લીધો છે. 36 મહિનામાં પૂર્ણ થનારો આ પ્રોજેક્ટ કર્ણાટકથી મહારાષ્ટ્ર સુધી 4,500 મેગાવોટ રિન્યુએબલ પાવર ટ્રાન્સમિટ કરશે. આ સફળતા સાથે કંપનીનો કુલ ઓર્ડરબુક વધીને ₹85,000 કરોડ થયો છે, જ્યારે શેરમાં પણ તેજી જોવા મળી છે.
aesl transmission project   અદાણી એનર્જીને મહારાષ્ટ્રમાં ₹4 700 કરોડનો મેગા પ્રોજેક્ટ મળ્યો  ગ્રીન એનર્જી ગ્રીડ વધુ મજબૂત થશે
Advertisement

AESL Transmission Project : અદાણી ગ્રૂપની અગ્રણી કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)ને મહારાષ્ટ્રમાં 4,500 મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવરના ટ્રાન્સમિશન માટે આશરે ₹4,700 કરોડનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળ્યો છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પશ્ચિમી અને દક્ષિણી પાવર ગ્રીડને જોડીને સ્વચ્છ ઉર્જાના વહન માટે અત્યાધુનિક નેટવર્ક પૂરું પાડશે. આ જાહેરાત બાદ કંપનીના શેરમાં પણ 1 ટકા સુધીનો સારો ઉછાળો જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×