Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Adani Total Gas Ltd ના વર્ષ 2026 માટે નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર

કંપનીના સી.ઇ.ઓ. અને એક્જિક્યુટિવ ડાયરેકટર સુરેશ પી. મંગલાણીએ જણાવ્યું હતું કે મજબૂત સ્ત્રોતોનો પોર્ટફોલિયો, સતત ડિજિટલાઇઝેશન, શ્રેષ્ઠ કામગીરી અને ભૂમિતિક ક્ષેત્રના નેટવર્ક્સનું વિસ્તરણ, EV ચાર્જ પોઈન્ટ્સમાં સતત વૃદ્ધિ સાથે, ATGL તેના તમામ હિસ્સેદારોને ટકાઉ વૃદ્ધિ અને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.
adani total gas ltd ના વર્ષ 2026 માટે નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર
Advertisement
  • અદાણી ટોટલ ગેસનું (Adani Total Gas Ltd) નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર
  • કંપનીએ વૈવિધ્યસભર સ્ત્રોતોની વ્યૂહરચનાનું નેતૃત્વ કર્યું
  • ચાર્જ પોઇન્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

AESL Q3 and 9M FY26 Result : વ્યાપક માળખાગત વિકાસ મારફત ભારતના ઊર્જા પરિપ્રેક્ષ્યમાં વ્યાપક પરિવર્તન લાવવાના ધ્યેય તરફ સતત આગળ વધી રહેલી ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (Adani Total Gas Ltd) એ 31 ડિસેમ્બર, 2025 ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી છે. ભારતના વિશ્વમાં જાણીતા ગૌતમભાઇ અદાણીના (Businessman Gautam Bhai Adani) અદાણી જૂથ (Adani Group) સાથે આ કંપની સંકળાયેલી છે.

Tags :
Advertisement

.

×