Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

AI Bubble Crisis : એલોન મસ્કે એવી કઇ ચેતવણી આપી કે 200થી વધુ AI કંપનીઓ ફફડી ગઇ

AI Bubble Crisis : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં (AI) અબજો ડોલરના રોકાણ વચ્ચે ‘AI બબલ’ ફાટવાની આશંકા વધી રહી છે. એલન મસ્કે આગાહી કરી છે કે AI ક્લાઉડ ક્ષેત્રની 200થી વધુ નિયોક્લાઉડ કંપનીઓ બંધ થઈ શકે છે અથવા વિલીનીકરણ તરફ જઈ શકે છે. બીજી તરફ, Nvidiaના CEO જેન્સન હુઆંગ કમ્પ્યુટિંગ પાવરની વધતી માંગ અંગે આશાવાદી છે. ગાર્ટનરના અંદાજે રોકાણકારોની ચિંતા વધારી છે.
ai bubble crisis   એલોન મસ્કે એવી કઇ ચેતવણી આપી કે 200થી વધુ ai કંપનીઓ ફફડી ગઇ
Advertisement

AI Bubble Crisis : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેક્ટરમાં થઈ રહેલા બેફામ રોકાણને પગલે હવે 'AI બબલ' ફાટવાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને ટેક જગતના 2 મોટા દિગ્ગજોના તદ્દન અલગ મંતવ્યો સામે આવ્યા છે. ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલન મસ્કે ભવિષ્યવાણી કરી છે કે આવનારા સમયમાં AI ક્લાઉડ ક્ષેત્રે મોટું જોખમ છે, જેના કારણે અનેક નાની-મોટી કંપનીઓએ કાં તો શટર પાડી દેવા પડશે અથવા તેમનું અન્ય કંપનીઓ સાથે વિલીનીકરણ (merger) કરવું પડશે.

Tags :
Advertisement

.

×