Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Airline Ticket Prices : હવાઈ મુસાફરો માટે ખુશખબર! વિમાન ભાડામાં થઈ શકે છે ઘટાડો

Airline Ticket Prices : હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને કાચા તેલની કિંમતો પર સતત નજર રાખી રહી છે. જો ઈંધણના ભાવ લાંબા સમય સુધી સ્થિર રહેશે, તો એરલાઇન્સ કંપનીઓને વધારાના સરચાર્જ અને ભાડાની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી શકે છે, જેના કારણે ફ્લાઇટ ટિકિટ સસ્તી થવાની શક્યતા છે.
airline ticket prices   હવાઈ મુસાફરો માટે ખુશખબર  વિમાન ભાડામાં થઈ શકે છે ઘટાડો
Advertisement

Airline Ticket Prices : હવાઈ મુસાફરી (Air Travel) કરતા લોકો માટે આગામી દિવસોમાં એક મોટી રાહતના સમાચાર આવી શકે છે. જો કાચા તેલ (Crude Oil) અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (Aviation Turbine Fuel - ATF) ની કિંમતોમાં સ્થિરતા જળવાઈ રહેશે, તો કેન્દ્ર સરકાર એરલાઇન્સ કંપનીઓને વધારાના ચાર્જ (Surcharge) અને વધેલા ભાડા (Fares) ની સમીક્ષા કરવા માટે સૂચના આપી શકે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી (Civil Aviation Minister) કે. રામ મોહન નાયડુએ ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર ઈંધણની કિંમતો પર સતત નજર રાખી રહી છે અને આ મુદ્દે એરલાઇન્સ સાથે વાટાઘાટો પણ ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×