ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bank Holiday : જુલાઈ મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ, વાંચો રજાની યાદી

Bank Holidays : દેશની તમામ બેન્કોમાં જાહેર રજા સિવાય બેંકો બંધ (Bank Holiday )નથી રહેતી પરંતુ દર મહિનાની શરૂઆત થયેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકો બેંકોને રજાઓને લઈને વધુ જાણવા રસ ધરાવતા હોય...
08:56 PM Jun 24, 2024 IST | Hiren Dave
Bank Holidays : દેશની તમામ બેન્કોમાં જાહેર રજા સિવાય બેંકો બંધ (Bank Holiday )નથી રહેતી પરંતુ દર મહિનાની શરૂઆત થયેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકો બેંકોને રજાઓને લઈને વધુ જાણવા રસ ધરાવતા હોય...

Bank Holidays : દેશની તમામ બેન્કોમાં જાહેર રજા સિવાય બેંકો બંધ (Bank Holiday )નથી રહેતી પરંતુ દર મહિનાની શરૂઆત થયેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકો બેંકોને રજાઓને લઈને વધુ જાણવા રસ ધરાવતા હોય છે બેંક ક્ષેત્રને લગતું કોઈ પણ કામ હોય ત્યારે બેન્કને રજાઓને વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કોની રજાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની એક યાદી બહાર પાડવામાં આવે છે જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે કયા દિવસે બેંકો બંધ રહેશે અને શા માટે ચલો તમને તેના વિશે વિગતવાર માહિતી આપીએ

જુલાઈ મહિનામાં કયા દિવસે બેંક બંધ રહેશે

જુલાઈ મહિનામાં કયા દિવસે બેંક બંધ રહેશે તે બેંકનો વહીવટ કરતા તમામ લોકોને જાણવું ખૂબ જ જરૂરી છે આમ તો શનિવાર અને રવિવારના દિવસે પણ બેંકો ફરજિયાત આરબીઆઈના નિયમ અનુસાર બંધ રહેતી હોય છે બીજા શનિવારે અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેતી હોય છે (Bank Holidays in July)આ સિવાય જુલાઈ મહિનામાં બાર દિવસની બેંકો મમ ની રજા આવે છે જેમાં શનિવાર એટલે કે બીજો શનિવાર અને ચોથા શનિવાર સિવાય રવિવારની રજાઓ પણ સામેલ છે નીચે બેંકોની રજાની યાદી આપેલ છે

તારીખવારતહેવાર
3 જુલાઈ 2024બુધવાર
બેહ દીનખલામ નિમિત્તે
6 જુલાઈ 2024શનિવારMHIP Day
7 જુલાઈ 2024રવિવાર
તમામ બેંકો બંધ રહેશે
8 જુલાઈ 2024સોમવાર
રથયાત્રા નિમિત્તે
9 જુલાઈ 2024
ગંગટોકમાં દ્રુકપા ત્સે-જી નિમિત્તે
13 જુલાઈ 2024શનિવાર
તમામ બેંકો બંધ રહેશે
14 જુલાઈ 2024રવિવાર
તમામ બેંકો બંધ રહેશે
16 જુલાઈ 2024મંગળવાર
હરેલા નિમિત્તે દહેરાદુનની બેંકોમાં રજા
17 જુલાઈ 2024બુધવાર
મોહરમના દિવસે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે
21 જુલાઈ 2024રવિવાર
તમામ બેંકોમાં રજા રહેશે
27 જુલાઈ 2024શનિવાર
તમામ બેંકો બંધ રહેશે
28 જુલાઈ 2024રવિવાર
તમામ બેંકો બંધ રહેશે

બેંકો બંધ હોવા છતાં પૈસા ઉપાડી શકાશે

ઉપર જે બેંકોની રજા ની યાદી આપી છે તે પ્રમાણે જો તમારે ઈમરજન્સી પૈસાની જરૂર હોય તો તમે બેંકો બંધ હોવા છતાં પણ પૈસા ઉપાડી શકશો તમે તમારી બેંક સંબંધિત એટીએમમાં જઈને પણ તમે પૈસા ઉપાડી શકો છો બેન્કિંગ સર્વિસ દ્વારા મની ટ્રાન્સફર જેવા કામ થઈ શકે છે ઓનલાઇન ટ્રાન્સફર બેંકો બંધ હોવાથી કોઈપણ પ્રકારનો ફરક નથી પડતો જેથી તમે બેંક ઓફ બંધ હોવા છતાં પણ પૈસાનો વહીવટ કરી શકો છો અને ઇમર્જન્સી નાણાકીય સમસ્યાનો હલ કરી શકો છો.જુલાઈ મહિનામાં બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે જેમની યાદી ઉપર આપેલી છે આ યાદી પ્રમાણે બેન્ક ઓફ બંધ હોવાથી તેમની પાસે એટીએમ નથી અને બેંક દ્વારા પૈસાની લેવડ-દેવડ કરે છે તેમના માટે થોડી સમસ્યા ઊભી થઈ શકે છે

આ પણ  વાંચો - Wheat Stock Limit: ઘઉંનો સંગ્રહ કરવો વેપારીઓને પડશે મોંઘો,સરકારે લગાવી સ્ટોક લિમિટ

આ પણ  વાંચો - STOCK Market : ભારતીય શેરબજાર તેજી સાથે બંધ,જાણો કયા શેર કેટલો ઉછાળો

આ પણ  વાંચો - Alert : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો…..

Tags :
Bank Holidays July 2024Bank Holidays ListBusinessclosedjuly 2024List
Next Article