ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જેટલા પૈસા હોય તે આ શેરમાં રોકી દો, નિષ્ણાંતો પણ કરી રહ્યા છે પડાપડી

અમે જે શેરની વાત કરી રહ્યા છે તે Bharat Heavy Electricals Ltd (BHEL) છે. જો કે શોર્ટ ટર્મમાં BHEL ના શેરમાં નુકસાન કરાવ્યું છે. છ મહિનામાં આ શેરમાં 17 ટકા માઇનસ રિટર્ન આપ્યું છે.
10:53 PM Dec 12, 2024 IST | KRUTARTH JOSHI
અમે જે શેરની વાત કરી રહ્યા છે તે Bharat Heavy Electricals Ltd (BHEL) છે. જો કે શોર્ટ ટર્મમાં BHEL ના શેરમાં નુકસાન કરાવ્યું છે. છ મહિનામાં આ શેરમાં 17 ટકા માઇનસ રિટર્ન આપ્યું છે.
BHEL Share price target

મુંબઇ : અમે જે શેરની વાત કરી રહ્યા છે તે Bharat Heavy Electricals Ltd (BHEL) છે. જો કે શોર્ટ ટર્મમાં BHEL ના શેરમાં નુકસાન કરાવ્યું છે. છ મહિનામાં આ શેરમાં 17 ટકા માઇનસ રિટર્ન આપ્યું છે. જ્યારે 8 ટકા માઇનસનું રિટર્ન આ શેરના 3 મહિનામાં આપ્યું છે.

2014 માં ખુબ જ પોઝિટિવ રિટર્ન આપ્યું છે

ભારતીય શેર બજારમાં કેટલાક સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તેમાંથી એક શેરે વર્ષ 2014 માં પોઝિટિવ રિટર્ન આપ્યું છે. શેરે આ વર્ષે 23 ટકાનુ રિટર્ન આપ્યું છે. આ ડિફેન્સ શેરે લોંગ ટર્મમાં સારી કમાણી કરાવી છે. બે વર્ષ દરમિયાન શેરે 182 % અને ત્રણ વર્ષ દરમિયાન 279% ટકાનું રિટર્ન આપ્યું છે. બીજી તરફ પાંચ વર્ષમાં તેની આશ્ચર્યજનક રિટર્ન લોકોને આપ્યું છે. આ સમયગાળામાં મલ્ટીબેગર શેરે 441 ટકા એટલે કે 5.41 ટકા રિટર્ન આપ્યું છે.

જે શેરની વાત કરી રહ્યા છીએ તે BHEL છે. જો કે શોર્ટ ટર્મમાં ભેલના શેરે નુકસાન કરાવ્યું છે. છ મહિનામાં આ શેરમાં 17 ટકા માઇનસ રિટર્ન આપ્યું છે. જ્યારે 8 ટકાનું માઇનસ રિટર્ન આ શેરના 3 મહિનામાં આપ્યું છે.

આ પણ વાંચો : Narmada Parikram: મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ કરી પરિક્રમા, નર્મદા જિલ્લામાં પ્રવેશ્યા ભક્તો

27 ટકા પડી ચુક્યો છે શેર

ભેલ સ્ટોકનું PE 359 છે, જ્યારે સેક્ટરનું PE 116 છે. કોઇ ફર્મની માર્કેટ વેલ્યુની તુલના તેની બુક વેલ્યુ સાથે કરનારી પ્રાઇ ટુ બુક રેશિયો 3.49 છે. કોઇ ફર્મનું PB અનુપાત 1 થી ઓછું હોવું જોઇએ, જે દર્શાવે છે કે સ્ટોકનું મુલ્યાંકન ઓછું છે. બીજી તરફ 1થી ઉપર PB અનુપાત દર્શાવે છે કે સ્ટોકનું મુલ્યાંકન વધારે છે. પ્રાઇસ મુવમેન્ટ તરીકે જોઇએ તો ભેલ પોતાના 52 વીકના હાઇ લેવલ પર 335.40 રૂપિયાથી 27 ટકા પડી ચુક્યો છે. ગત્ત એક વર્ષથી આ શેર અસ્થિર છે, જ્યારે બીટા 2 છે.

આજે 4 ટકાનો આવ્યો ઘટાડો

ગુરૂવારે બીએસઇ પર ભેલના શેરમાં 4 ટકાનો ઘટાડો આવ્યો અને 244.25 રૂપિયા પર બંધ થયો. ફર્મનું માર્કેટ કેપ ઘટીને 85,049 કરોડ રૂપિયા રહી ગયું. જો કે મલ્ટીબેગર સ્ટોક ન તો ઓવરબોટમાં અને ન તો ઓવરસોલ્ડ જોનમાં કારોબાર કરી રહ્યું છે. તેના આરએસઆઇનો સંકેત છે, જે 58.9 પર છે. ભેલના શેર 5 દિવસ, 10 દિવસ, 50 દિવસ, 100 દિવસની સરેરાશથી ઓછા પર કારોબાર કરી રહ્યો છે, જો કે 20 દિવન અને 30 દિવસની સરેરાશથી વધારે પર વ્યાપાર કરી રહ્યું છે. ગુરૂવારે કંપનીના કૂલ 8.51 લાખ શેરનો કારોબાર થયો. જેનાથી 21.04 કરોડ રૂપિયાનો કારોબાર થયો.

આ પણ વાંચો : Gaganyaan mission માટે ISRO એ CE20 નું કર્યું પરીક્ષણ, જાણો શું છે મહત્વ?

ક્યાં સુધી જશે આ શેર?

આનંદ રાઠીના પ્રબંધક જિગર એસ પટેલે કહ્યું કે, આ શેરનો સપોર્ટ 241 રૂપિયા અને રેસિસ્ટેંસ 254 રૂપિયા હશે. 254 રૂપિયાના સ્તરથી ઉપર એક નિર્ણાયક કદમ 260 રૂપિયાની આગળ બઢતને ગતિ આપી શકે છે. અપેક્ષિત ટ્રેડિંગ રેંજ અલ્પાવધીમાં 235 રૂપિયાથી 260 રૂપિયા વચ્ચે હશે.
એઆર રામચંદ્રને કહ્યું કે દૈનિક ચાર્ટ પર ભેલના શેરની કિંમત 257 રૂપિયા પર મજબુત પ્રતિરોધની સાથે મંદીમાં છે. 247 રૂપિયાના સમર્થનથી નીચે દૈનિક બંધ હોવાથી નજીકના ભવિષ્યમાં 233 રૂપિયાનું લક્ષ્યાંક હોઇ શકે છે. બ્રોકરેજ ફર્મ જેણ ફાઇનાન્શિયલે આ શેર માટે 371 રૂપિયાનું લક્ષ્યાંક મુક્યું છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીએ આ શેરનો ટાર્ગેટ 370 રૂપિયા રાખ્યો છે.

આ પણ વાંચો : Rajkot માં માતાએ પોતાના સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીધી

(શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો)

Tags :
Bharat Heavy Electricals LtdBHELBHEL Sharebhel share priceBHEL Stock PriceMultibagger StockStock to Buy
Next Article