ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Budget 2024 : શું મોંઘા સ્માર્ટફોન થશે સસ્તા..! સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય

Budget 2024 : સરકાર આગામી સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ તૈયાર કરી રહી છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ (Budget 2024 )થવા જઈ રહ્યું છે. દેશની જનતાને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આગામી બજેટને લઈને એવું કહેવામાં...
05:32 PM Jan 30, 2024 IST | Hiren Dave
Budget 2024 : સરકાર આગામી સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ તૈયાર કરી રહી છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ (Budget 2024 )થવા જઈ રહ્યું છે. દેશની જનતાને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આગામી બજેટને લઈને એવું કહેવામાં...
mobile phones

Budget 2024 : સરકાર આગામી સામાન્ય ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ તૈયાર કરી રહી છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ (Budget 2024 )થવા જઈ રહ્યું છે. દેશની જનતાને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આગામી બજેટને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે કારણ કે સરકાર આગામી બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે.

મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે.

થોડા દિવસો પહેલા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન બનાવવા માટે વપરાતા ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી શકાય છે. સંશોધકોના મતે સરકારનું આ પગલું મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપશે. જો ખરેખર આવું થશે તો ચોક્કસપણે સ્માર્ટફોન સસ્તા થશે.

સરકાર આયાત ડ્યૂટીમાં રાહત આપી શકે  છે
એક અનુમાન મુજબ, જો સરકાર આયાત ડ્યૂટીમાં રાહત આપે તો ભારતનું સ્થાનિક ઉત્પાદન 28 ટકા વધી શકે છે અને સ્માર્ટફોન ઉત્પાદનનું બજાર $82 બિલિયન સુધી પહોંચી શકે છે. રિપોર્ટ અનુસાર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડા બાદ પ્રીમિયમ ફોન સસ્તા થઈ જશે, જો કે બજેટ ફોન પર તેની વધારે અસર નહીં થાય.

આ  પણ  વાંચો - Budget 2024: શું જૂની ટેક્સ વ્યવસ્થામાં બદલાવ આવશે? કોને મળશે કેટલી રાહત?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
affordablebecome morebudget 2024mobile phonestech diaryTechnology
Next Article