ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Budget 2025: સરકારે 1 કરોડથી વધારે 'ગિગ વર્કર્સ'ને આપ્યા ગુડ ન્યૂઝ, હવે ઈ-શ્રમ યોજના હેઠળ મળશે આ લાભો

નાણાંમંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત 'ગિગ વર્કર્સ'ને આપ્યા ગુડ ન્યૂઝ હવે ઈ-શ્રમ યોજના હેઠળ મળશે આ લાભો Budget 2025: મોદી 3.0 નું બજેટ (Budget 2025)રજૂ કરતી વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala sitharaman)જાહેરાત કરી હતી કે, ઈ-શ્રમ પોર્ટલ પર 1...
02:00 PM Feb 02, 2025 IST | Hiren Dave
નાણાંમંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત 'ગિગ વર્કર્સ'ને આપ્યા ગુડ ન્યૂઝ હવે ઈ-શ્રમ યોજના હેઠળ મળશે આ લાભો Budget 2025: મોદી 3.0 નું બજેટ (Budget 2025)રજૂ કરતી વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala sitharaman)જાહેરાત કરી હતી કે, ઈ-શ્રમ પોર્ટલ પર 1...
Nirmala sitharaman

Budget 2025: મોદી 3.0 નું બજેટ (Budget 2025)રજૂ કરતી વખતે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala sitharaman)જાહેરાત કરી હતી કે, ઈ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 'ગિગ વર્કર્સ' (Gig Workers)રજીસ્ટર્ડ હશે. આ કામદારોને ઓળખ કાર્ડ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. નાણામંત્રીએ બજેટ દરમિયાન કહ્યું હતું કે, 'ગિગ વર્કર્સ' ન્યુ એજ સર્વિસ ઈકોનોમી થકી અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. બસ સરકારે આ બાબત ધ્યાનમાં રાખીને તેમના ઓળખ કાર્ડ અને ઈ-શ્રમ પોર્ટલ (e-shram portal)પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવાની વ્યવસ્થા કરી છે.

1 કરોડ ગિગ વર્કર્સને હેલ્થ કવરેજ મળશે

ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની સાથે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1 કરોડ ગિગ વર્કર્સને હેલ્થ કવરેજ આપવાની પણ વાત કરી છે. બીજું કે, ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા ગિગ વર્કર્સના વેલ્ફેર માટે હવે સોશિયલ સિક્યોરિટી સ્કીમની પણ ઘોષણા કરવામાં આવશે.

આ પણ  વાંચો-High Return: બજેટ બાદ આ 10 શેરમાં રોકેટની સ્પીડે વધારો!

એજ્યુકેશન સર્ટિફિકેટ હોવું આવશ્યક રહેશે

ખાસ વાત એ છે કે, સરકારે ગિગ વર્કર્સ માટે 30,000 રૂપિયાનું UPI-લિંક્ડ ક્રેડિટ કાર્ડ આપવાની પણ વાત કરી છે.ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરવા માટેની વય મર્યાદા 16 થી 59 વર્ષની છે. રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર, આધાર કાર્ડ, બેંક ખાતું અને એજ્યુકેશન સર્ટિફિકેટ હોવું આવશ્યક છે.

આ પણ  વાંચો-Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોની તિજોરી ભરી, 14 લાખ 22 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું

શું છે રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા?

Tags :
#Budget2025Best Govt Schemesbig announcementBig Announcements In BudgetBudgetBudget 2025budget 2025 expecationsBudget 2025 NewsBudget AnnouncementBudget Big AnnouncementBudget HighlightsBudget key takeawaysbudget newsBudget updateBusiness NewsE Shram Apply ProsessE Shram BenefitsE Shram CardE Shram PortalE Shram RegistrationFM Nirmala SitharamanGig Workers Health CoverageGig WorkrsGovt SchemeGovt SchemesKaam Ki KhabarKisan Credit CardMODI 3.0modi 3.0 budget key highlightsmodi budgetNirmala Sitharaman Big AnnouncementNirmala Sitharaman Budget SpeechNirmalaSitharamanOnline PlatformsPM Svanidhi YojnaPMJAYstartupsTerm LoanUnion Budget 2025Utility ImageUtility NewsUtility News UpdateUtility Photoviksit bharat budgetWhat Is E Shram Portal
Next Article