Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Budget 2025: રેલવેને મળી શકે છે મોટી ભેટ, 3 લાખ કરોડનું બજેટ ફળવાશે!

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રેલવેને 2.65 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. જેમાં ભારતીય રેલવેના આધુનિકીકરણની સાથે રેલવે કર્મચારીઓના પગાર અને પેન્શનનો પણ સમાવેશ થતો હતો. આ વખતે બજેટમાં રેલવેને મોટી ભેટ મળી શકે છે.
budget 2025  રેલવેને મળી શકે છે મોટી ભેટ  3 લાખ કરોડનું બજેટ ફળવાશે
Advertisement
  • રેલવે કર્મચારીઓના પગાર અને પેન્શનનો સમાવેશ
  • આ વખતે બજેટમાં રેલવેને મોટી ભેટ મળી શકે છે
  • આ વખતે બજેટમાં 15 થી 18 ટકા વધી શકે છે

Tags :
Advertisement

.

×