Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

CIBIL ની ઝંઝટમાંથી છુટકારો, RBI એ કરી મોટી સ્પષ્ટતા, લોન ઇચ્છુકોને રાહત

CIBIL For Loan Approval : આંકડો જેટલો ઊંચો હશે, તમારી ક્રેડિટ યોગ્યતા એટલી જ મજબૂત હશે અને લોન મંજૂરીની શક્યતા એટલી જ વધારે હશે
cibil ની ઝંઝટમાંથી છુટકારો  rbi એ કરી મોટી સ્પષ્ટતા  લોન ઇચ્છુકોને રાહત
Advertisement
  • RBI દ્વારા પ્રથમ વખત લોન લેનારાઓ માટે મોટી રાહત અપાઇ
  • સીબીલ સ્કોરના આધારે લોન નકારવી યોગ્ય નથી
  • દરેક વ્યક્તિ વર્ષમાં એક વખત ઇલેક્ટ્રોનિક ફોરમેટમાં ક્રેડિટ રિપોર્ટ મેળવી શકે

CIBIL For Loan Approval : જો તમે પહેલી વાર બેંકમાંથી લોન (First Time Bank Loan) લેવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે CIBIL સ્કોર (CIBIL Score) નથી અથવા તે ખૂબ ઓછો છે, તો હવે તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે. સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પષ્ટતા કરી છે કે, પહેલી વાર લોન લેનારાઓ માટે હવે ન્યૂનતમ CIBIL સ્કોર ફરજિયાત રહેશે નહીં. આનો અર્થ એ છે કે, કોઈ પણ બેંક ફક્ત એટલા માટે લોન નકારી શકે નહીં, કારણ કે તમારી પાસે ક્રેડિટનો રેકોર્ડ નથી.

Tags :
Advertisement

.

×