Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Coca Cola IPO India : રોકાણકારો થઈ જાવ તૈયાર! ભારતીય શેરબજારમાં કોકા-કોલાની થશે એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગતો

Coca Cola IPO India : ભારતમાં શેરબજારની વધતી તાકાત વચ્ચે સોફ્ટ ડ્રિંક દિગ્ગજ Coca-Cola મોટો દાવ રમવાની તૈયારીમાં છે. કંપની તેની ભારતીય બોટલિંગ શાખા Hindustan Coca-Cola Beverages (HCCB) નો IPO લાવવાની યોજના બનાવી રહી છે. આ IPO દ્વારા આશરે ₹9,500 કરોડ એકત્ર કરવાની તૈયારી છે, જ્યારે કંપનીનું અંદાજિત વેલ્યુએશન 10 અબજ ડોલર રાખવાનો લક્ષ્યાંક છે.
coca cola ipo india   રોકાણકારો થઈ જાવ તૈયાર  ભારતીય શેરબજારમાં કોકા કોલાની થશે એન્ટ્રી  જાણો સંપૂર્ણ વિગતો
Advertisement

Coca Cola IPO India : જાણીતી સોફ્ટ ડ્રિંક કંપની (Soft Drink Company) કોકા-કોલા હવે ભારતીય બજારમાં એક મોટો આર્થિક દાવ રમવાની તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, કંપની ભારતમાં તેની બોટલિંગ શાખા 'હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ' (Hindustan Coca-Cola Beverages - HCCB) નો આઈપીઓ (Initial Public Offering - IPO) લાવવાનું આયોજન કરી રહી છે. આ મેગા IPO દ્વારા કંપની અંદાજે 1 અબજ ડોલર એટલે કે આશરે 9,500 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.

Tags :
Advertisement

.

×