Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Crude oil 4 વર્ષના તળિયે,ભાવમાં ધરખમ ઘટાડો

ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ કોહરામ જેવી સ્થિતિ બ્રેન્ટ ક્રૂડની કિંમત 64 ડોલર પ્રતિ બેરલ સુધી ગગડી WTI ક્રૂડમાં પણ 3 ટકાનો જોરદાર કડાકો WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ 60 ડોલરની નીચે Crude oil price: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ...
crude oil 4 વર્ષના તળિયે ભાવમાં ધરખમ ઘટાડો
Advertisement
  • ક્રૂડ ઓઈલ માર્કેટમાં પણ કોહરામ જેવી સ્થિતિ
  • બ્રેન્ટ ક્રૂડની કિંમત 64 ડોલર પ્રતિ બેરલ સુધી ગગડી
  • WTI ક્રૂડમાં પણ 3 ટકાનો જોરદાર કડાકો
  • WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ 60 ડોલરની નીચે

Crude oil price: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોમવારે બ્રેન્ટ ક્રૂડ 4% ઘટીને $64 પ્રતિ બેરલથી નીચે આવી ગયું, જે એપ્રિલ 2021 પછીનું સૌથી નીચું સ્તર છે. WTI ક્રૂડ Crude પણ 3% થી વધુ ઘટીને $59.78 પર આવી ગયું. ગયા સપ્તાહના 10-11% ના મોટા ઘટાડા પછી આ ઘટાડો ચાલુ છે.

Tags :
Advertisement

.

×