Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Crude Oil Price Hike India: ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો અને મોંઘવારીનું જોખમ

ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા અચાનક વધારાને કારણે વૈશ્વિક બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને વટાવી જતાં ભારત જેવા આયાતકાર દેશો પર આર્થિક દબાણ વધ્યું છે. આ કટોકટીની સીધી અસર દેશના આયાત બિલ અને સરકારી તેલ કંપનીઓના માર્જિન પર પડી રહી છે.
crude oil price hike india  ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો અને મોંઘવારીનું જોખમ
Advertisement

Crude Oil Price Hike India: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલને વટાવી ચૂક્યું છે. ભારત તેની જરૂરિયાતનો 88 ટકાથી વધુ ભાગ આયાત કરે છે. આ સ્થિતિ દેશના અર્થતંત્ર સામે મોટો પડકાર બની રહી છે.

Tags :
Advertisement

.

×