Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Success Story: કાયદાકીય જગતના દિગ્ગજ સાયરલ શ્રોફ, 100 વર્ષ જૂના વારસાને કેવી રીતે આપ્યો નવો આયામ?

સાયરલ શ્રોફ એટલે કાયદાકીય શ્રેષ્ઠતા અને પરિવારના મૂલ્યોનું સંગમ. ઇન્ફોસિસના સ્થાપકોની જેમ જ, કાયદાના ક્ષેત્રમાં સાયરલ શ્રોફે ભારતને વિશ્વસ્તરે ઓળખ અપાવી છે. 1917 થી શરૂ થયેલો આ પરિવારનો વારસો આજે સાયરલ શ્રોફના નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે.
success story  કાયદાકીય જગતના દિગ્ગજ સાયરલ શ્રોફ  100 વર્ષ જૂના વારસાને કેવી રીતે આપ્યો નવો આયામ
Advertisement

Success Story: ભારતીય કાયદાકીય ક્ષેત્રમાં સાયરલ સુરેશ શ્રોફ એક મોટું નામ છે. તેઓ હાલમાં સાયરલ અમરચંદ મંગલદાસના મેનેજિંગ પાર્ટનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમનો પરિવાર 4 પેઢીઓથી કાયદાકીય શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધી રહ્યો છે. આ લાંબી સફર પાછળ તેમના પૂર્વજો દ્વારા આપવામાં આવેલા મૂલ્યો અને સિદ્ધાંતોનો મોટો ફાળો છે. સાયરલ શ્રોફ આ વારસાને ખૂબ જ ઉત્સાહ અને ગ્રેસ સાથે આગળ વધારી રહ્યા છે.

Tags :
Advertisement

.

×