Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jewels of Gujarat: જામનગરથી ઓસ્કારના રેડ કાર્પેટ સુધી, બ્રિટિશ અભિનેતા દેવ પટેલની અદભૂત સફર

એક સામાન્ય બ્રિટિશ હાઈસ્કૂલના નાટકમાંથી શરૂઆત કરીને ઓસ્કાર અને BAFTA જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મંચ સુધી પહોંચવું એ કોઈ જાદુથી કમ નથી. આ જાદુ મૂળ ગુજરાતના અને હોલીવૂડના જાણીતા અભિનેતા દેવ રાજ પટેલે કરી બતાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ સફળતા મેળવવા છતાં ધરતી સાથે જોડાયેલા રહેનારા આ અદભુત કલાકારની સંઘર્ષગાથા ખરેખર અદભુત અને રસપ્રદ છે.
jewels of gujarat  જામનગરથી ઓસ્કારના રેડ કાર્પેટ સુધી  બ્રિટિશ અભિનેતા દેવ પટેલની અદભૂત સફર
Advertisement

Jewels of Gujarat: મનોરંજનની દુનિયામાં કેટલાક કલાકારો પોતાની અદભુત એક્ટિંગથી વૈશ્વિક સ્તરે આગવી ઓળખ બનાવે છે. આવા જ એક પ્રતિભાશાળી કલાકાર એટલે દેવ રાજ પટેલ. બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગથી લઈને હોલીવુડ સુધી સફર કરનાર આ અભિનેતા આજે કોઈ પરિચયના મોહતાજ નથી. તેમની નમ્રતા અને ઉત્કૃષ્ટ અભિનય ક્ષમતા તેમને અન્ય કલાકારો કરતાં તદ્દન અલગ અને લોકપ્રિય બનાવે છે.

Tags :
Advertisement

.

×