Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સોનું ખરીદવું છે? ધનતેરસ પર ભારતમાં ભાવ આસમાને, આ 10 દેશોમાં મળે છે સસ્તુ ગોલ્ડ

ધનતેરસ પર ભારતમાં 24 કેરેટ સોનાનો દર ₹13,278 પ્રતિ ગ્રામ છે, જે ઘણો ઊંચો છે. જોકે, દુનિયામાં ઇન્ડોનેશિયા, તુર્કી અને દુબઈ સહિત 10 દેશો છે, જ્યાં સોનું હજારો રૂપિયા સસ્તું મળી રહ્યું છે. ભારતીય નિયમો મુજબ, વિદેશમાં 1 વર્ષ રહેલા મહિલા પ્રવાસી 40 ગ્રામ અને પુરુષ પ્રવાસી 20 ગ્રામ સુધી જ્વેલરી શુલ્ક-મુક્ત લાવી શકે છે.
સોનું ખરીદવું છે  ધનતેરસ પર ભારતમાં ભાવ આસમાને  આ 10 દેશોમાં મળે છે સસ્તુ ગોલ્ડ
Advertisement
  • ધનતેરસના દિવસે જાણો ભારત કરતા ક્યા મળે છે સસ્તુ સોનું (Cheapest Gold Rate Country,)
  • ધનતેરસના દિવસે ભારતમાં સોનાના ભાવ છે આસમાને
  • ધનતેરસના શુભ દિવસે સોનું ખરીદવુ ગણવામાં આવે છે ખુબ શુભ

Cheapest Gold Rate Country, : આજે, 18 ઓક્ટોબર 2025 ના રોજ સમગ્ર દેશમાં ધનતેરસનો પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે આ શુભ અવસર પર સોનું (Gold) ખરીદવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. જોકે, ભારતમાં સોનાના વર્તમાન બજારભાવ આસમાને છે, જેના કારણે તે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×