ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે WhatsApp પરથી માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કરો તમારું આધાર કાર્ડ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હવે ખૂબ સરળ બની ગઈ છે. MyGov Helpdesk દ્વારા WhatsApp પરથી માત્ર મિનિટોમાં તમારો આધાર કાર્ડ મેળવી શકો છો.
02:29 PM Sep 25, 2025 IST | Mihir Solanki
આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા હવે ખૂબ સરળ બની ગઈ છે. MyGov Helpdesk દ્વારા WhatsApp પરથી માત્ર મિનિટોમાં તમારો આધાર કાર્ડ મેળવી શકો છો.
e-Aadhaar download

Aadhaar Card download : આજકાલ આધાર કાર્ડ સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. બેંકિંગથી લઈને સરકારી યોજનાઓ અને મુસાફરી સુધી, દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. અત્યાર સુધી આધાર ડાઉનલોડ કરવા માટે UIDAIની વેબસાઇટ અથવા mAadhaar એપનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે.

ભારત સરકારે MyGov Helpdesk ચેટબોટ દ્વારા એક નવી સેવા શરૂ કરી છે, જેનાથી કરોડો લોકોને મોટી રાહત મળી છે. આ નવી સુવિધા દ્વારા, તમે તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને સીધા જ વોટ્સએપ ચેટ પર તમારા e-આધારની PDF ફાઇલ મેળવી શકો છો. આખી પ્રક્રિયા DigiLocker દ્વારા સુરક્ષિત રીતે થાય છે.

વોટ્સએપ પરથી આધાર કેવી રીતે મેળવશો? (Aadhaar Card download )

e-Aadhaar download

આધાર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા (સ્ટેપ-બાય-સ્ટેપ): (Aadhaar Card download )

PDF ફાઇલનો પાસવર્ડ શું હશે?

તમારું e-આધાર પાસવર્ડથી સુરક્ષિત હોય છે. તેનો પાસવર્ડ તમારા નામના પહેલા ચાર અંગ્રેજી અક્ષરો (કેપિટલ લેટર્સમાં) અને તમારા જન્મનું વર્ષ હશે.

મહત્વપૂર્ણ ટિપ્સ:

આ પણ વાંચો :  એક નવી Aadhaar App, મળશે યૂનિક ફીચર અને નંબર બદલવાની પ્રક્રિયા હશે

Tags :
Aadhaar Card downloadAadhaar online servicese-Aadhaar downloadUIDAI
Next Article