Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jewels of Gujarat: જૂનાગઢથી અમેરિકા સુધીની સફર, ડૉ. વિઠ્ઠલભાઈ ધડુકનું સંઘર્ષમય અને સફળ જીવન

જીવનમાં આવતી નિષ્ફળતાઓ જ્યારે સફળતાની પાયાની ઈંટ બની જાય, ત્યારે એક મહાન વ્યક્તિત્વનો જન્મ થાય છે. જૂનાગઢના એક નાના ગામ નાકરાથી લઈને અમેરિકાના ઉચ્ચ મેડિકલ ક્ષેત્ર સુધી પહોંચનારા ડૉ. વિઠ્ઠલભાઈ ઢાડુક તેનું જીવંત ઉદાહરણ છે. સંઘર્ષ, સાદગી અને માનવતાના સમન્વયથી તેમણે જે ઊંચાઈઓ સર કરી છે, તે દરેક ગુજરાતી માટે ગૌરવનો વિષય છે.
jewels of gujarat  જૂનાગઢથી અમેરિકા સુધીની સફર  ડૉ  વિઠ્ઠલભાઈ ધડુકનું સંઘર્ષમય અને સફળ જીવન
Advertisement

Jewels of Gujarat: ગુજરાતી મૂળના ડૉ. વિઠ્ઠલભાઈ દેવસીભાઈ ધડુક આજે અમેરિકામાં એક જાણીતું નામ છે. તેઓ માત્ર એક સફળ ન્યુરોલોજીસ્ટ જ નથી, પરંતુ એક ઉમદા પરોપકારી વ્યક્તિત્વ પણ ધરાવે છે. નાકરા જેવા નાના ગામથી શરૂ કરીને અમેરિકાના ડાલ્ટન સુધીની તેમની સફર અત્યંત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી રહી છે. તેઓ સાદગી અને મક્કમ નિર્ધાર સાથે માનવતાની સેવા કરવા માટે સતત કાર્યરત રહે છે.

Tags :
Advertisement

.

×