Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India economy: Oil, યુદ્ધ, ઘટતા ગ્રોથને કારણે અર્થતંત્ર પર ગ્રહણની શક્યતા, RBI લેશે મોટો નિર્ણય?

India economy: પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને વધતા ક્રૂડ ઓઈલના ભાવને કારણે ભારતીય અર્થતંત્ર પર જોખમ વધી રહ્યું છે. ગોલ્ડમેન સૈક્સના મતે FY26 માં જીડીપી ગ્રોથ ઘટીને 5.9% થઈ શકે છે. વધતી મોંઘવારી અને નબળા રૂપિયાને સંભાળવા RBI વ્યાજદરો વધારવા જેવું કડક પગલું ભરી શકે છે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
india economy  oil  યુદ્ધ  ઘટતા ગ્રોથને કારણે અર્થતંત્ર પર ગ્રહણની શક્યતા  rbi લેશે મોટો નિર્ણય
Advertisement

. ભારતનો જીડીપી ગ્રોથ 7% થી ઘટીને 5.9% સુધી જવાની આશંકા છે, જે અર્થતંત્રની રફ્તાર ધીમી પાડશે
. ભારત 85% તેલ આયાત કરતું હોવાથી મોંઘા ક્રૂડની સીધી અસર ખાધ અને સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે
. રૂપિયાના મૂલ્યને બચાવવા માટે આરબીઆઈ વ્યાજદરોમાં અચાનક વધારો કરી શકે છે, જેનાથી લોન મોંઘી થશે

Tags :
Advertisement

.

×