Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Elon Musk: SpaceX અને xAI નો વિલય, જાણો આ ડીલની એલૉન મસ્કની કુલ સંપત્તિ પર અસર

SpaceX-xAI Merger: એલૉન મસ્કે ઘોષણા કરી છે કે તેઓ SpaceX અને પોતાની ઝડપથી આગળ વધી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI નો વિલય કરી રહ્યા છે. આ ડીલ બાદ બનેલી નવી કંપનીની કુલ કિંમત લગભગ 1.25 ટ્રિલિય ડૉલર આંકવામાં આવી છે.
elon musk  spacex અને xai નો વિલય  જાણો આ ડીલની એલૉન મસ્કની કુલ સંપત્તિ પર અસર
Advertisement

. મસ્કે $1 ટ્રિલિયન મૂલ્યની SpaceX અને $250 બિલિયન મૂલ્યની xAI ના વિલયની જાહેરાત કરી
. મસ્ક પાસે SpaceX માં 43% હિસ્સો, Tesla માં તેમનો 13 ટકા હિસ્સો
. મસ્કની કુલ સંપત્તિનો મુખ્ય સ્ત્રોત ટેસ્લાને બદલે સ્પેસ અને AI સેક્ટર બની જશે

Tags :
Advertisement

.

×