Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતમાં Starlink ની એન્ટ્રી, દિલ્હીના WTC માં પહેલી ઓફિસ શરૂ

એલોન મસ્કની બહુપ્રતિક્ષિત સેટેલાઇટ થકી ઇન્ટરનેટ સેવા આપતી કંપની સ્ટારલિંક દ્વારા દિલ્હીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પહેલી ઓફિસ શરૂ કરી છે. જે ભારતના કંપનીની સેવાઓ શરૂ થવાની દિશામાં મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યું છે. અગાઉ સેમ ઓલ્ટમેનની ઓપનઆઇ કંપનીએ પણ આ જ કોમ્પલેક્ષમાં પોતાની ઓફિસ શરૂ કરી છે. જેના કારણે હવે આ જગ્યા ટેક કોરિડોર બની રહી છે.
ભારતમાં starlink ની એન્ટ્રી  દિલ્હીના wtc માં પહેલી ઓફિસ શરૂ
Advertisement
  • એલોન મસ્કની કંપનીએ ભારતમાં શુભ શરૂઆત કરી દીધી છે
  • દિલ્હીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસની શરૂઆત કરાઇ - અહેવાલ
  • WTC માં OpenAI એ તાજેતરમાં જગ્યા લીધી હોવાનું સપાટી પર આવ્યું છે

Starlink Start First Office In India : એલોન મસ્કની સેટેલાઇટ થકી ઇન્ટરનેટ આપતી Starlink કંપની ભારતમાં તેની સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. સેવાઓના જાહેર લોન્ચ પહેલા, સ્ટારલિંકે દિલ્હીના નારોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ખાતે તેની પહેલી ઓફિસ ખોલી છે. અત્રે નોંધનીય છે કે, સેમ ઓલ્ટમેનની કંપની, ઓપનએઆઈ, પણ આ જ બિલ્ડિંગમાં એક ઓફિસ ધરાવે છે. Starlink કંપની ભારતના ટેલિકોમ્યુનિકેશન માર્કેટમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓની એક નવી શરૂઆત કરવા માટે તૈયાર છે.

Tags :
Advertisement

.

×