Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

EPF Scheme 2026 Rules : હવે ગમે ત્યારે નહીં ઉપડે પૈસા, જાણો કેમ PF એકાઉન્ટમાં 25% રકમ રાખવી ફરજિયાત?

કેન્દ્ર સરકારે સોશિયલ સિક્યોરિટી કોડ હેઠળ દેશની ત્રણ મહત્વપૂર્ણ પીએફ અને પેન્શન યોજનાઓને અપડેટ કરી છે. નવા EPF Scheme 2026 Rules મુજબ, હવે પીએફ ખાતામાંથી નાણાં ઉપાડવાના નિયમો બદલાયા છે અને ખાતામાં ૨૫ ટકા રકમ રાખવી ફરજિયાત કરાઈ છે. આ સાથે કંપનીઓએ 15 દિવસમાં ફોર્મ-V માં કર્મચારીઓનો તમામ સચોટ ડેટા જમા કરાવવો પડશે.
epf scheme 2026 rules    હવે ગમે ત્યારે નહીં ઉપડે પૈસા  જાણો કેમ pf એકાઉન્ટમાં 25  રકમ રાખવી ફરજિયાત
Advertisement

EPF Scheme 2026 Rules : દેશના કરોડો નોકરિયાત વર્ગના સામાજિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવા EPF Scheme 2026 Rules અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રાલયે પીએફ, પેન્શન અને વીમા યોજનાના દાયકાઓ જૂના નિયમોને કાનૂની રીતે અપડેટ કરીને 29 જૂન 2026 થી દેશભરમાં લાગુ કરી દીધા છે.

Tags :
Advertisement

.

×