Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

EPFO Service Update: EPFO સર્વિસ 4 દિવસ માટે બંધ, અપગ્રેડેશન પછી મળશે UPI અને ATM જેવી સુવિધા

જો તમે તમારા PF એકાઉન્ટ સાથે સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા હોવ, તો થોડા દિવસ રાહ જોવી પડશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 26 જૂનથી 29 જૂન સુધી ઓનલાઇન ક્લેમ અને અન્ય સેવાઓ સસ્પેન્ડ રહેશે. આ ફેરફારો ભવિષ્યમાં ડિજિટલ સેવાઓને વધુ ઝડપી અને પેપરલેસ બનાવવામાં મદદરૂપ થશે.
epfo service update  epfo સર્વિસ 4 દિવસ માટે બંધ  અપગ્રેડેશન પછી મળશે upi અને atm જેવી સુવિધા
Advertisement

EPFO Service Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા એક મહત્વપૂર્ણ સિસ્ટમ અપગ્રેડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આગામી 4 દિવસ સુધી ઓનલાઇન સેવાઓ સસ્પેન્ડ રહેશે. આ સમયગાળા દરમિયાન પીએફ ક્લેમ, વિડ્રોઅલ અને ટ્રાન્સફર જેવી સેવાઓ કામ કરશે નહીં. EPFO 3.0 પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવતા આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં સભ્યોને ઝડપી અને વધુ સુરક્ષિત સુવિધાઓ આપવાનો છે. જૂન મહિનાના અંત સુધીમાં સેવાઓ ફરી કાર્યરત થશે.

Tags :
Advertisement

.

×