Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Flight Ticket Price : ટિકિટ સસ્તી થશે કે ખિસ્સું ખાલી થશે? સરકારે એરલાઇન્સ કંપનીઓને આપી દીધી મોટી છૂટ

કેન્દ્ર સરકારે ઉડ્ડયન નિયમોનું જાહેરનામું બહાર પાડ્યું છે, જે 1 જાન્યુઆરી 2027 થી અમલી બનશે. સામાન્ય દિવસોમાં કંપનીઓ સંચાલન ખર્ચ મુજબ ભાડું નક્કી કરવા સ્વતંત્ર રહેશે, જ્યારે કટોકટીમાં સરકાર હસ્તક્ષેપ કરશે. એરલાઇન્સ માટે છૂપા ચાર્જ વસૂલવા પર પ્રતિબંધ મુકાયો છે અને કેન્સલેશન તેમજ રિફંડનો સંપૂર્ણ હિસાબ પોર્ટલ પર જાહેર કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
flight ticket price   ટિકિટ સસ્તી થશે કે ખિસ્સું ખાલી થશે  સરકારે એરલાઇન્સ કંપનીઓને આપી દીધી મોટી છૂટ
Advertisement

Flight Ticket Price : હવાઈ મુસાફરીનો શોખ ધરાવતા કે વ્યવસાય અર્થે અવારનવાર વિમાન પ્રવાસ કરતા મુસાફરોના ખિસ્સા પર સીધી અસર કરે તેવો મોટો નીતિવિષયક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઉડ્ડયન નિયમો 2026 નું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દીધું છે, જે 1 જાન્યુઆરી 2027 થી દેશભરમાં પૂર્ણપણે અમલી બનશે. આ નવી નીતિ હેઠળ સામાન્ય સંજોગોમાં હવાઈ ભાડાના નિર્ધારણમાં સરકારી દખલગીરી નાબૂદ કરવામાં આવી છે, જેના કારણે સંચાલન ખર્ચ અને બજારની માગના આધારે દર નક્કી કરવાની સ્વતંત્રતા સીધી વિમાન કંપનીઓના હાથમાં જશે.

Tags :
Advertisement

.

×