Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Everest અને Lalji Godhoo ની હિંગ ખરીદતા પહેલા ચેતજો! વેચાણ પર લાગ્યો તાત્કાલિક પ્રતિબંધ

Everest & Lalji Godhoo Hing Sale Banned: રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા મસાલા અને તેમાંય ખાસ કરીને સ્વાદ અને સુગંધ વધારતી હિંગને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા દેશની બે જાણીતી અને નામાંકિત મસાલા બ્રાન્ડ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે
everest અને lalji godhoo ની હિંગ ખરીદતા પહેલા ચેતજો  વેચાણ પર લાગ્યો તાત્કાલિક પ્રતિબંધ
Advertisement

Everest & Lalji Godhoo Hing Sale Banned: રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા મસાલા અને તેમાંય ખાસ કરીને સ્વાદ અને સુગંધ વધારતી હિંગને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા દેશની બે જાણીતી અને નામાંકિત મસાલા બ્રાન્ડ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. લેબોરેટરીમાં થયેલા ટેસ્ટ દરમિયાન ગુણવત્તાના ધોરણોમાં ખરાબ રીતે નિષ્ફળ જતાં એવરેસ્ટ (Everest) અને લાલજી ગોધૂ (Lalji Godhu) કંપનીની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×