Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

FSSAI Vegan Food rules : તમામ વેગન ફૂડ પ્રોડક્ટ્સ પર ફરજિયાત થશે 'VEGAN' લોગો, FSSAIએ જાહેર કર્યા નવા નિયમો

FSSAI Vegan Food rules : દેશમાં વેગન ફૂડ (Vegan Food)ની વધતી લોકપ્રિયતા વચ્ચે FSSAIએ મોટો નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ 1 જુલાઈ 2027થી તમામ પ્રમાણિત વેગન ખાદ્ય ઉત્પાદનો પર સત્તાવાર ‘VEGAN’ લોગો દર્શાવવો ફરજિયાત રહેશે. આ પગલાથી ગ્રાહકોને અસલી વેગન પ્રોડક્ટ્સ ઓળખવામાં સરળતા મળશે, ભ્રામક દાવાઓ પર રોક લાગશે અને ખાદ્ય ક્ષેત્રમાં પારદર્શિતા તથા ગ્રાહક સુરક્ષા વધુ મજબૂત બનશે.
fssai vegan food rules   તમામ વેગન ફૂડ પ્રોડક્ટ્સ પર ફરજિયાત થશે  vegan  લોગો  fssaiએ જાહેર કર્યા નવા નિયમો
Advertisement

FSSAI Vegan Food rules : દેશમાં વેગન ફૂડ (Vegan Food) અને પ્લાન્ટ-બેઝ્ડ (Plant-Based) આહાર પ્રત્યે લોકોનો ઝુકાવ ઝડપથી વધી રહ્યો છે. આ વધતી માંગ અને ગ્રાહકોને વધુ પારદર્શક માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. FSSAIએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (Vegan Foods) સુધારા નિયમો, 2026 જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે દેશમાં વેચાતા તમામ પ્રમાણિત વેગન ખાદ્ય ઉત્પાદનો (Certified Vegan Products) પર સત્તાવાર ‘VEGAN’ લોગો દર્શાવવો ફરજિયાત રહેશે. આ નિયમ 1 જુલાઈ, 2027થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.

Tags :
Advertisement

.

×