Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gold Price In India : જૂન મહિનાની શરૂઆતમાં જ ગ્રાહકોને રાહત, જાણો વિવિધ શહેરોના લેટેસ્ટ રેટ

જૂન મહિનાની શરૂઆતમાં વૈશ્વિક તણાવ અને બજારની અસ્થિરતા વચ્ચે સોનાના ભાવમાં 1,265 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા ગુજરાતના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,57,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દેશના અન્ય મહાનગરોમાં પણ ભાવમાં નજીવો તફાવત છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય પરિબળો અને માંગને કારણે સોનું હાલ મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા છે.
gold price in india   જૂન મહિનાની શરૂઆતમાં જ ગ્રાહકોને રાહત  જાણો વિવિધ શહેરોના લેટેસ્ટ રેટ
Advertisement

Gold Price In India : જૂન મહિનાના પ્રથમ દિવસે સોનાના બજારમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા ભૌગોલિક તણાવ (Geopolitical Tension) અને વૈશ્વિક રોકાણકારોની બદલાતી વ્યૂહરચના વચ્ચે સોનાના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે સવારે 24 કેરેટ સોનાના વાયદા ભાવમાં આશરે 1,265 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 154,310 રૂપિયા થયો છે.

Tags :
Advertisement

.

×