Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Price Today : મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનું ₹1,29,040 પર પહોંચ્યું,જાણો ગુજરાતમાં કેટલો છે ભાવ

Gold Price Today : ભારતભરમાં 2 જુલાઈએ સોનાના ભાવમાં વધ્યા હતા. મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹140,920 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમજ મુંબઈમાં ભાવ ₹140,770 પ્રતિ 10 ગ્રામ હતો. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹1,300 ઘટીને ₹1,44,500 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
gold price today   મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનું ₹1 29 040 પર પહોંચ્યું જાણો ગુજરાતમાં કેટલો છે ભાવ
Advertisement

Gold Price Today : ભારતભરમાં 2 જુલાઈએ સોનાના ભાવમાં વધ્યા હતા. મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹140,920 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમજ મુંબઈમાં ભાવ ₹140,770 પ્રતિ 10 ગ્રામ હતો. એક દિવસ પહેલા, દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹1,300 ઘટીને ₹1,44,500 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વૈશ્વિક સોનાના ભાવમાં નબળાઈ અને ડોલરમાં મજબૂતાઈને કારણે સોના પર દબાણ આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ ઔંસ દીઠ $3,986.07 પર ટ્રેડ થઈ રહ્યું છે.

Tags :
Advertisement

.

×