Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

દિવાળી પહેલા સોનું ખરીદવું છે? આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,23,320!, હજુ વધશે કે ઘટશે?

મોંઘવારી વચ્ચે સોનામાં રોકાણનું મહત્ત્વ. જાણો 1 ગ્રામ, 10 ગ્રામ અને 100 ગ્રામ સોનાના 24, 22 અને 18 કેરેટના દરો.
દિવાળી પહેલા સોનું ખરીદવું છે  આજે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ 1 23 320   હજુ વધશે કે ઘટશે
Advertisement
  • દિવાળી પહેલા સોનાના ભાવમાં વધારો-ઘટાડો (Gold Price Today)
  • આજે  24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,23,230 પહોંચ્યો
  • ચાંદીના 1 કિલોગ્રામનો ભાવ 1,57,000 રૂપિયા પહોંચ્યો

Gold Price Today  : સોનાની કિંમતોમાં દૈનિક ધોરણે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રોકાણકારો અને સામાન્ય લોકો હંમેશા સોનાને સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ માને છે. મોંઘવારી અને આર્થિક અસ્થિરતાના સમયમાં, લોકો પોતાની મૂડીને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આથી, દિવાળી નજીક આવી રહી છે ત્યારે ખરીદી કે રોકાણ કરતા પહેલા સોનાની વર્તમાન કિંમત જાણવી અત્યંત જરૂરી છે.

Tags :
Advertisement

.

×