Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Price Today : મોકો ના ચૂકશો! સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો, ખરીદવા માટે સારો સમય?

ખરમાસની શરૂઆત થતા ભારતીય બુલિયન માર્કેટમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે ભાવમાં મોટી ગિરાવટ આવી છે. આજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 152 તૂટીને 13,386 થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,520 ઘટીને 1,33,860 થયો છે. જ્વેલરી માટેના 22 કેરેટ સોનાના ભાવમાં પણ 140 નો ઘટાડો નોંધાયો છે, જેથી ખરીદદારો માટે હાલ સારો સમય છે.
gold price today   મોકો ના ચૂકશો  સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો  ખરીદવા માટે સારો સમય
Advertisement
  • ખરમાસને કારણે બજારમાં સોનાની માંગ ઘટી, ભાવમાં સુસ્તી (Gold Price Today)
  • 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ રૂ.152 નો ઘટાડો નોંધાયો
  • 10 ગ્રામ 24 કેરેટ સોનું હવે રૂ.1,33,860 ના ભાવે
  • 22 કેરેટ સોનામાં પણ રૂ.140 નો ઘટાડો નોંધાયો
  • અમદાવાદ અને મુંબઈ સહિતના મોટા શહેરોમાં ભાવ ઘટ્યા

Gold Price Today : ખરમાસ (Kharmas) ની શરૂઆત સાથે જ ભારતીય બુલિયન માર્કેટમાં સોનાની ચમક થોડી ઝાંખી પડતી જોવા મળી રહી છે. હિંદુ પંચાંગ મુજબ, ખરમાસમાં લગ્ન અને અન્ય શુભ કાર્યો પર વિરામ મુકાય છે, જેની સીધી અસર હવે સોનાની માંગ અને તેની કિંમતો પર જોવા મળી રહી છે. માંગમાં આવેલી સુસ્તીના કારણે આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

Tags :
Advertisement

.

×