Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Price Today : સોનામાં રેકોર્ડ તોડ તેજી, દિલ્હી અને જયપુરમાં 24 કેરેટ સોનું ₹143,940 પર પહોંચ્યું, તમારા શહેરમાં ભાવ શું છે?

Gold Price Today : ભારતભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 3 જુલાઈની સવારે મોટાભાગના શહેરોમાં ભાવમાં વઘુ વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹143,940 પ્રતિ 10 ગ્રામ થયો છે.
gold price today   સોનામાં રેકોર્ડ તોડ તેજી  દિલ્હી અને જયપુરમાં 24 કેરેટ સોનું ₹143 940 પર પહોંચ્યું  તમારા શહેરમાં ભાવ શું છે
Advertisement

Gold Price Today : ભારતભરમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 3 જુલાઈની સવારે મોટાભાગના શહેરોમાં ભાવમાં વઘુ વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹143,940 પ્રતિ 10 ગ્રામ થયો છે. એક દિવસ અગાઉ દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹3,000 વધીને ₹1,47,500 પ્રતિ 10 ગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના મજબૂત ભાવ અને ડોલરના નબળા પડવાથી સોનાની માંગમાં વધારો થયો હતો.

Tags :
Advertisement

.

×