Gold Price Today : આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: જાણો આજના લેટેસ્ટ રેટ
gold-price-today-september-1-2025
10:38 AM Sep 01, 2025 IST
|
Mihir Solanki
- આજે સોનાના ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો (Gold Price Today)
- સપ્ટેમ્બરના પહેલા દિવસે 100 રૂપિયા ઘટ્યા
- આજે 24 કરેટ સોનાનો ભાવ રુ..1,05,100 પ્રતિ 10 ગ્રામ
- આજે ચાંદીનો ભાવ 1,24,800 પ્રતિકિલો ગ્રામ
Gold Price Today : આજે 24 કેરેટ શુદ્ધ સોનું લગભગ રુ.1,05,100 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જે ગયા સપ્તાહની સરખામણીમાં લગભગ રુ.100 ઓછું છે. બીજી તરફ, 22 કેરેટ સોનાનો ભાવ મોટા શહેરોમાં રુ.96,200 થી રુ.96,350 પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે.
સોનાની સાથે-સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ રુ.1,24,800 પ્રતિ કિલોગ્રામ છે, જે ગયા સપ્તાહ કરતાં રુ.100 ઓછો છે.
Gold price today
જાણો વિવિધ શહેરોમાં આજનો સોનાનો ભાવ (Gold Price Today)
- દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,350 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,100 છે.
- ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,190 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,04,940 છે.
- મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,200 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,04,950 છે.
- કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,200 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,04,950 છે.
- જયપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,350 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,100 છે.
- નોઇડામાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,350 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,100 છે.
- ગાઝિયાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,350 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,100 છે.
- લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,350 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,100 છે.
- બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,200 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,04,950 છે.
- પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,200 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,04,950 છે.
- અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ રુ.96,200 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ રુ.1,04,950 છે.
GOLD PRICE TODAY
ભારતમાં સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
- આંતરરાષ્ટ્રીય બજાર: વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં થતી વધઘટની સીધી અસર ભારતીય બજાર પર પડે છે.
- ડોલર-રૂપિયા વિનિમય દર: જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે સોનાની આયાત મોંઘી થઈ જાય છે, જેના કારણે ઘરેલુ ભાવ વધે છે.
- આયાત જકાત અને ટેક્સ: સરકાર દ્વારા નક્કી કરાતા ટેક્સ અને જકાત પણ સોનાના ભાવને અસર કરે છે.
- સ્થાનિક માંગ: લગ્ન અને તહેવારોના સમયે સોનાની માંગ વધવાથી ભાવમાં તેજી જોવા મળે છે
આ પણ વાંચો : ભારતનો GDP વૃદ્ધિદર 7.8 ટકા પહોંચ્યો, નક્કર અર્થવ્યવસ્થાના સંકેત
Next Article