ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gold Price Today: રક્ષાબંધન બાદ સોનાના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ ટેરિફની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે.
09:59 AM Aug 10, 2025 IST | Mihir Solanki
Gold Price Today: સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ ટેરિફની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે.
સોનાના ભાવમાં વધારો થયો કે ઘટાડો જાણો આજનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

Gold Price Today : રક્ષાબંધનના તહેવાર પછી વીકેન્ડ પર આજે સોનાના ભાવમાં (Gold Price Today ) સ્થિરતા જોવા મળી રહી છે. ગત શનિવારે, રક્ષાબંધનના દિવસે, સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ આજે તેમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટે ભારત પર 25% વધારાની ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જેના કારણે કુલ 50% ટેરિફ લાગુ થયો છે. આ નિર્ણય બાદથી વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી, જેની અસર ભારતમાં પણ સોના-ચાંદીના ભાવ પર થઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, ક્યાં સુધી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.

જાણો તમારા શહેરનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

Gold Price Today: (10 ઓગસ્ટ 2025):

આજે સોની બજારમાં 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

24 કેરેટ સોનું: 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે રૂ1,03,190 પર સ્થિર રહ્યો છે, જે ગઈકાલના ભાવ જેટલો જ છે.

22 કેરેટ સોનું: 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે, જેમાં પણ કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

18 કેરેટ સોનું: 10 ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ રૂ77,400 પર યથાવત છે.

જાણો તમારા શહેરનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

જાણો શહેરોમાં શું છે સોનાનો ભાવ?

મુંબઈમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,040 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,450 છે.

જયપુરમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે.

લખનૌમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે.

જાણો તમારા શહેરનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

દિલ્હીમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,190 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,600 છે.

કોલકાતામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,040 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,450 છે.

અમદાવાદમાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,03,090 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ94,500 છે.

આ પણ વાંચો: First goods train: કાશ્મીરમાં મોટી સિદ્ધિ: પહેલીવાર માલગાડી અનંતનાગ પહોંચી

Tags :
22k Gold22k gold price24k GoldAhmedabad Gold Ratecommodity marketGold PriceGold price in indiaGold Price TodayGOLD RATE TODAYGold Rate WeekendIndia Gold PriceSone Ka BhavSone ka bhav today Raksha Bandhan goldTrump tariffs
Next Article