Gold Rate Today : સોનું થયું મોંઘુ, દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹1.46 લાખની નજીક પહોંચ્યું, જાણો તમારા શહેરનો ભાવ
Gold Rate Today : દેશમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મોટાભાગના શહેરોમાં કિંમતો નવી ઊંચાઈએ પહોંચી છે. 6 ઓગસ્ટની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,45,910 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે મુંબઈમાં આ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,45,760 પર પહોંચ્યો છે.
Advertisement
Gold Rate Today : દેશમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે મોટાભાગના શહેરોમાં કિંમતો નવી ઊંચાઈએ પહોંચી છે. 6 ઓગસ્ટની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,45,910 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે મુંબઈમાં આ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,45,760 પર પહોંચ્યો છે. દેશભરમાં સોના-ચાંદીના બજારમાં આવેલા આ ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓની કિંમતોમાં થયેલો તીવ્ર વધારો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ ઔંસ દીઠ $૪,૧૬૨.૭૬ ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

