Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gold Silver Price : MCX પર સોના અને ચાંદીના ભાવ ઘટ્યા,જાણો 24 થી 18 કેરેટ સોનાના ભાવ

Gold Silver Price : આંતરરાષ્ટ્રીયક્ષેત્રની રાજકીય હલચલની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળે છે. ગુરુવારે આજે 9 જુલાઈ 2026ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં સતત દબાણ જોવા મળ્યું હતુ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના યુદ્ધવિરામ કરારને "ખતમ" જાહેર કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે.
gold silver price   mcx પર સોના અને ચાંદીના ભાવ ઘટ્યા જાણો 24 થી 18 કેરેટ સોનાના ભાવ
Advertisement

Gold Silver Price : આંતરરાષ્ટ્રીયક્ષેત્રની રાજકીય હલચલની અસર સોના-ચાંદીના ભાવ પર જોવા મળે છે. ગુરુવારે આજે 9 જુલાઈ 2026ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં સતત દબાણ જોવા મળ્યું હતુ. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના યુદ્ધવિરામ કરારને "ખતમ" જાહેર કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે. આ ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર કોમોડિટી માર્કેટ પર પડી છે.

Tags :
Advertisement

.

×